108 ની ટીમને મળેલા કોલ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ હોસ્પિટલ માં એક મહિલા દર્દી જેને પ્રે્નન્સી નો દુખાવો હતો પણ દર્દીને 7 મહિના ની જ પ્રેગ્નન્સી હોવાથી દર્દી ને વધુ સારવાર હેઠળ Higher Centre (આગળની હોસ્પિટલ ખસેડવાના હતા. કોલ મળતા ની સાથે 108 ના EMT મમતા ગાંવિત અને pilot મહેશભાઈ સરકારી હોસ્પિટલ દહિખેડ જવા રવાના થયા હતા।

Views: 340
1 0

Read Time:1 Minute, 36 Second

108 ની ટીમને મળેલા કોલ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ હોસ્પિટલ માં એક મહિલા દર્દી જેને પ્રે્નન્સી નો દુખાવો હતો પણ દર્દીને 7 મહિના ની જ પ્રેગ્નન્સી હોવાથી દર્દી ને વધુ સારવાર હેઠળ Higher Centre (આગળની હોસ્પિટલ ખસેડવાના હતા. કોલ મળતા ની સાથે 108 ના EMT મમતા ગાંવિત અને pilot મહેશભાઈ સરકારી હોસ્પિટલ દહિખેડ જવા રવાના થયા હતા. દર્દી ને ત્યાં થી લઇ આગળ જવા રવાના થયા હતા અને વરોલી તલાટ પહોંચી દર્દી ને અસહ્ય પ્રેગનેંસી નો દુખાવો ઉપડ્યો હોવાથી ત્યાં જ 108 ની ટીમ EMT મમતા ગાંવિત એ રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરી કરાવ્યા બાદ બાળકનો વજન આશરે 1 કિલો જ હતો ડિલિવરી થયા પછી EMT મમતા ગાંવિત એ 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર જે. ડી. પટેલ અને કુંજ સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી સારવાર આપી બાળકને ઓક્સિજન આપી દર્દી (માતા અને બાળક) ને સહી સલામત લઇ જઈ બંને દર્દી બાળકને NICU માં રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા હતાં આમ માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like