આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના માઇક્રોબાયોલોજીના ટી.વાય.બીએસી ના વિધ્યાર્થીઓએ “લાયન્સ પુરી બેન પોપટ લાખા બ્લડ બેંક ની મુલાકાત।

Views: 330
1 0

Read Time:1 Minute, 26 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના માઇક્રોબાયોલોજીના ટી.વાય.બીએસી ના વિધ્યાર્થીઓએ “લાયન્સ પુરી બેન પોપટ લાખા બ્લડ બેંક ની મુલાકાત।આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ માં માઇક્રોબાયોલોજી વિભાગના ટી.વાય.બીએસી ના વિદ્યાર્થીઓએ લાઇન્સ પુરી બેન પોપટ લાખા બ્લડ બેન્ક ની મુલાકાત લીધી હતી. ત્યાં ઉપસ્થિત ડો.અક્ષિત દમણિયાએ વિદ્યાર્થીઓને રક્ત દાન વિશે એટલે કે રક્ત દાન કેવી રીતે કરવું અને કઈ વ્યક્તિ આપી શકે અને રક્ત દાનના મહત્વ વિશે તેમની સરળ ભાષા શૈલીની અંદર વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમ માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યાપિકા સુરભી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી અને ડૉ.મિત્તલ શાહએ શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like