વાપી ખાતે રહેતા અને વ્યવસાયે મોબાઈલ સર્વિસ કરતા એવા વર્ધમાન શાહ દ્વારા છેલ્લા 15 વર્ષ થી અવારનવાર સરીસૃપ બચાવકાર્ય, વૃક્ષારોપણ, પર્યાવરણ અને વન્યપ્રાણીઓ માટેના જનજાગૃતિ કાર્યક્રમ કરી વનવિભાગને મદદરૂપ થતા આવ્યા છે।

Views: 358
4 0

Read Time:1 Minute, 2 Second

વાપી ખાતે રહેતા અને વ્યવસાયે મોબાઈલ સર્વિસ કરતા એવા વર્ધમાન શાહ દ્વારા છેલ્લા 15 વર્ષ થી અવારનવાર સરીસૃપ બચાવકાર્ય, વૃક્ષારોપણ, પર્યાવરણ અને વન્યપ્રાણીઓ માટેના જનજાગૃતિ કાર્યક્રમ કરી વનવિભાગને મદદરૂપ થતા આવ્યા છેવાપી તથા ઉમરગામ તાલુકા વિસ્તાર માં પ્રાણીઓ અને પર્યાવરણ માટે છેલ્લા 15 વર્ષ થી અમૂલ્ય યોગદાન આપતા વર્ધમાન શાહ ને એમના પર્યાવરણલક્ષી મહત્વપૂર્ણ અને સરાહનીય કાર્ય ને આવકારવા માટે 74માં જિલ્લા કક્ષાના વનમહોત્સવ અને તાલુકા કક્ષાના વન મહોત્સવ દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like