આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી કોલેજમાં સ્વાતંત્ર્યપર્વ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી।

Views: 325
1 0

Read Time:1 Minute, 30 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી કોલેજમાં સ્વાતંત્ર્યપર્વ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી।આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ખાતે ૭૭માં સ્વાતંત્ર્યપર્વની અર્થસભર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના વિભાગાઅધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રાંગણમાં સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના સર્વ વિદ્યાર્થીઓમાં અને સંસ્થાના સર્વ આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકોને દેશભક્તિના રાષ્ટ્રીય મૂલ્યો ઉજાગર થાય અને પર્વનો મહિમાની અર્થસભર માહિતી પ્રાપ્ત થઈ હતી સંસ્થાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યકમમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ને લગતું નૃત્ય ગીત તેમજ વિદ્યાર્થીઓ એ આઝાદીના લડવૈયા વિશે પોતાના સુંદર વિચારો રજૂ કરી મંત્ર મુગ્ઘ વાતાવરણ બનાવી દીધું હતું.આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like