કૌશિક હરીયા ટેકનીકલ સેંટર માં પ્રવેશ ચાલુ છે।

Views: 314
1 0

Read Time:55 Second

કૌશિક હરીયા ટેકનીકલ સેંટર માં પ્રવેશ ચાલુ છે

કૌશિક હરીયા ટેકનીકલ સેંટર ચણોદ કોલોની નાકા, સેલવાસ રોડ વાપી ખાતે ઓગષ્ટ ૨૦૨૩ ના નવા સત્રમાં N.C.V.T પેટર્નના ઇલેકટ્રીશીયન, વાયરમેન, ફીટર, વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન એડમીશન મેળવવા માટે તા.૨૩/૦૮/૨૦૨૩ થી ચાલુ થનાર છે તો નવા સત્ર માં શરૂ થનાર N.C.V.T પેટર્નના વિવિધ ટ્રેડમાં વહેલા તે પહેલા ના ધોરણે એડમીશન લેવા માંગતા ધો. ૧૦ પાસ/નાપાસ ઉમેદવારોએ તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી માં સંસ્થાનો સંપર્ક કરવા જણાવવા માં આવે છે. વધુ વિગત માટે રૂબરૂ માં સંપર્ક કરવો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like