રાતના સમયે સાયકલ ઉપર આવી દુકાનના તાળા તોડી ચોરી કરનાર ઇસમને પકડી પાડી વાડજ તથા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હા ડિટેક્ટ કરતી એલ.સી.બી. ઝોન-૧.

Views: 464
1 0

Read Time:3 Minute, 0 Second

અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ શ્રી ચીરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમા ઝોન-૧ કાર્યક્ષેત્રમા બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી. ઝોન-૧ સ્ટાફના અ.હે.કો.અરવિંદભાઇ ડાહ્યાભાઇ તથા અ.પો.કો. વિક્રમ દિપકભાઇ ચતુરભાઇ રાઠોડ ઉ.વ.૩૩ ધંધો- છુટક મજુરી રહેવાસી- મ.નં. ૯/૨૮૭, અશોકા આવાસ, પોદાર સ્કુલની બાજુમા, જનતાનગર, ચાંદખેડા, અમદાવાદ શહેર નાને પકડી પાડી સોલા હાઇકોર્ટ તથા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમા નોંધાયેલ ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ ખાનગીરાહે મળેલ સંયુક્ત બાતમી હકકીત આધા૨ે રાતના સમયે સાયકલ ઉપર આવી દુકાનના તાળા તોડી ચોરી કરનાર ઇસમ નામે વિકી ઉર્ફેપકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- વિકી ઉર્ફે વિક્રમ દિપકભાઇ ચતુરભાઇ રાઠોડ ઉ.વ.૩૩ ધંધો- છુટક મજુરી રહેવાસી- મ.નં. ૯/૨૮૭, અશોકા આવાસ, પોદાર સ્કુલની બાજુમા, જનતાનગર, ચાંદખેડા, અમદાવાદકબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- લીનોવા કંપનીનુ લેપટોપ કિં.રૂ.૧૫૦૦૦/- (૨) ગેસ સિલીન્ડર કિં.રૂ.૯૦૦/- (૩) સાયકલ કિં.રૂ.૧૦૦૦/- (૪)રોકડ રકમ રૂ. ૨૩,૦૦૦/- (૫) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ. ૨૫૦૦/- (૬) લેપટોપ બેગ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિં.રૂ.૪૨,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.ડિટેક્ટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- (૧) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૯૧૦૪૫૨૩૦૭૯૬/૨૩ ધી ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૨) વાડજ પો.સ્ટે. ખાતે ૧૧૧૯૧૦૨૩૨૩૦૭૧૫/૨૩ ધી ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like