આજ રોજ Dang જિલ્લાના Ahwa તાલુકા ખાતે *નેશનલ હેલ્થ મિશન* અંતર્ગત રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ નુ લોકાર્પણ।
આજ રોજ Dang જિલ્લાના Ahwa તાલુકા ખાતે *નેશનલ હેલ્થ મિશન* અંતર્ગત રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ કે જે *અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવા* આપી રહી છે આ એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ Dang District collector Shri Mahesh I Patel ,RAC Gavit સાહેબ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું.જેમાં * મોબાઈલ મેડિકલ યુનિટ Ahwa નો સ્ટાફ,Project Coordinator Nimesh Patel ,108 Dang EME Vijay Gamit હાજર રહ્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating