ગ્રીન ઓર્ચિડ સોસાઈટીમા તાળીઓની રમજટ સાથે માતાજીના ગરબા રમતા અમારા સોસાયટી પરિવારના ખેલૈયાઓની એક ટુંકી ઝલક..।
ગ્રીન ઓર્ચિડ સોસાઈટીમા તાળીઓની રમજટ સાથે માતાજીના ગરબા રમતા અમારા સોસાયટી પરિવારના ખેલૈયાઓની એક ટુંકી ઝલક..। અષ્ટમીના પર્વ નિમિત્તે અમારી સોસાયટીમાં ગરબાની બહેનો દ્વારા માતાજી ની દીપ સાથે આરતી કરવામાં આવી હતી. જેની કોરીયોગ્રાફી ડૉ.મિત્તલ શાહ એ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ સાંસ્કૃતિક મંત્રી મંડળના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં વિશાલ શાહ, યોગેશ પાટીલ, અંગદ જાદવ, કૈલાસ પાટિલ, કેરલ દેસાઇ, અવિનાશ પાટીલ,મનોજ પાંડે અને મયાંક જૈન. ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे
Average Rating