ધરમપુરના નગરજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, ગત વર્ષમાં ધરમપુર નગરજનોએ વેરા ચૂકવીને નગરપાલિકાને ખૂબ સારો સહકાર આપેલો છે. જે બદલ પાલિકાતંત્ર નગરજનોનો આભાર વ્યક્ત કરે છે।
વધુમાં જણાવવાનું કે, નાણાકીય વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષનો વેરો જો એપ્રિલ અને મે માસ સુધી એટલે કે આવનારા...