તા.૩૦-૧૨-૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં ઈ.ચા. પ્રિ. ડૉ. સેજલબેન એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો।
જેમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ આદરણીયશ્રી ડૉ.કિશોરસિંહ એન. ચાવડાસાહેબ, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ આદરણીયશ્રી ભરતભાઈ...