આજરોજ વલસાડ વિભાગના વાપી ડેપો ખાતે 7.જેટલા કર્મચારીઓ નો નિવૃતી વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રી જયદીપસિંહ માહલા ના પ્રમુખ પના હેઠળ રાખવામાં આવેલ।

Views: 315
1 0

Read Time:1 Minute, 53 Second

આજરોજ વલસાડ વિભાગના વાપી ડેપો ખાતે 7.જેટલા કર્મચારીઓ નો નિવૃતી વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રી જયદીપસિંહ માહલા ના પ્રમુખ પના હેઠળ રાખવામાં આવેલ। જેમાં વલસાડ એસ.ટી .કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખ પટેલ પણ ઉપસ્થિત રહેલ જેમણે વાપી ડેપોના 7 કર્મચારીઓ તેમજ 21 જેટલા વલસાડ વિભાગના કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે આજરોજ વલસાડ વિભાગના 28 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયેલ છે વાપી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર મનુભાઈ સી બારી હેલ્પર સંતોષભાઈ કોલી કંડકટર રમેશભાઈ પટેલ ડ્રાઇવર રોહિતભાઈ હળપતિ ડ્રાઇવર વિલાસભાઈ પટેલ . નવીનભાઈ પટેલ ને વાપી ડેપોના મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહી એમને પુષ્પગુચ્છ આપી તેમજ કર્મચારી મંડળ વલસાડ તરફથી વલસાડ વિભાગના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા સાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી તેઓનું જીવન સુખમય તંદુરસ્તમય બની રહે તેમ જ ભક્તિમય રહે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ડેપોમેનેજર જયદીપસિંહ માહલા દ્વારા પણ તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી સભાનું સંચાલન વાપી ડેપોના જુનિયર આસિસ્ટન્ટ રજનીભાઈ પટેલ તેમજ એસ.ટી.ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ ભરતભાઈ બારી દ્વારા કરવામાં આવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like