કૌશિક હરીયા ટેકનીકલ સેંટર ચણોદ કોલોની નાકા, સેલવાસ રોડ વાપી ખાતે ઓગષ્ટ ૨૦૨૪ ના નવા સત્રમાં N.C.V.T પેટર્નના ઇલેકટ્રીશીયન, વાયરમેન, ફીટર, વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન એડમીશન ચાલુ છે।
કૌશિક હરીયા ટેકનીકલ સેંટર ચણોદ કોલોની નાકા, સેલવાસ રોડ વાપી ખાતે ઓગષ્ટ ૨૦૨૪ ના નવા સત્રમાં N.C.V.T પેટર્નના ઇલેકટ્રીશીયન, વાયરમેન, ફીટર, વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન એડમીશન ચાલુ છે।આ નવા સત્રમાં શરૂ થનાર N.C.V.T પેટર્નના વિવિધ ટ્રેડમાં એડમીશન લેવા માંગતા ધો. ૧૦ પાસ/નાપાસ તથા ધો.૯/૮ પાસ ઉમેદવારોએ વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ મેળવવા તા.૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે ફોન નં.૦૨૬૦-૨૯૬૦૪૬૦ પર સંપર્ક કરી શકાશે।
Average Rating