દમણગંગા યોજના અંતર્ગત કપરાડા તાલુકાના શાહુડા (બિલિયા રોડ નદી પાસે) ખાતે ચેકડેમ નિર્માણનું ખાતમૂહુર્ત કર્યું।

Views: 269
0 0

Read Time:1 Minute, 5 Second

ચેકડેમ પ્રોજેક્ટથી શાહુડા ગ્રામ્ય તેમજ આસપાસના નાના ગામમાં પાણી પહોંચતું થશે. પાણની પ્રાથમિક સુવિધાથી નાગરિકોને મોટી રાહત મળી રહેશે.ચેકડેમથી વિશાળ માત્રામાં જળ પુરવઠાની સાચવણી અને જાળવણી સુવ્યવસ્થિત થશે. આ ચેકડેમના નિર્માણ થકી ખેડૂતો, મહિલાઓના જીવનસ્તરમાં સુધારો થશે. ખેડૂતોને પાણીની સમસ્યા નહિ નડે અને મહિલાઓને ઘરકામમાં પાણીની હાલાકી નહીં ભોગવવી પડે. ભાજપ સરકાર નાગરિકોની સેવા માટે સદૈવ ખડેપગ છે.આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like