આર. કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો શુભારંભ।

Views: 179
1 0

Read Time:1 Minute, 29 Second

આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં બી. એડ, બી. બી. એ, બી. સી. એ, બી. એ. સી, બી. કોમ, એમ.સી કોર્ષ ચાલે છે આર. કે. દેસાઈ પરિવાર ના 25 વર્ષ પૂર્ણ થતા વધુ એક મોર પીછ ઉમેરાયું છે એ સૌને માટે ગૌરવની વાત છે . ગુજરાત રાજ્ય બોર્ડની માન્યતા પ્રાપ્ત સ્કૂલ ધોરણ 9 અને ધોરણ 11 કોમર્સ અંગ્રેજી માધ્યમની સ્કૂલ આર. કે. દેસાઈ સ્કૂલ શુભારંભ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે આર. કે. દેસાઈ પરિવારના ચેરમેન શ્રી મીલન દેસાઈ સર ઉપસ્થિત રહી તેમના કરકમલોથી સ્કૂલને ખુલી મૂકી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા.અને એ સ્કૂલમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માટે શુભકામના પાઠવી હતી તેમજ ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આર. કે. દેસાઈ પરિવારના તમામ વિભાગના આચાર્યશ્રીઓ તથા અધ્યાપકો હાજર રહી લાગણીની અનુભૂતિ સાથે અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like