શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી દ્વારા બિઝનેસ ડેવલોપમેન્ટ સેમિનારનું આયોજન થયું।
તારીખ 22/ 6 /2025 રવિવારે શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ દ્વારા વાપીમાં આજે મેરીલ એકેડેમી ચલા ખાતે બિઝનેસ ડેવલોપમેન્ટ સેમિનારનું આયોજન સફળ પૂર્વક રહ્યું
આ સેમિનાર ગ્રુપના ઉપાધ્યક્ષ સી.એ દિનેશજી શરાફ ના માર્ગદર્શન હેઠળ થયું હતું, બિઝનેસ સેમીનારને સારી રીતે સમજાવવા માટે ગ્રુપના જ સીએ જયેશ બાગરેચા, અંકિત ઓસ્વાલ અને ખુશ્બુ સંકલેચા દ્વારા (એ આઈ, બિઝનેસ સ્ટાર્ટ અપ, અને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી હતી, આ સેમિનાર માં નાકોડા સોશિયલ ગ્રુપ ના બધા સદસ્યો હાજર રહ્યાં હતાં સેમીનારને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ પ્રકાશ સંકલેચા, સેક્રેટરી ધર્મેશ કાંકલિયા, અને પૂરી કમિટી ટીમ દ્વારા સારો સહયોગ પ્રાપ્ત થયો હતો।
Average Rating