રેઝાગ લા યુદ્ધ માં અમર શહીદ વીરો ની પવિત્ર માની યાત્રા વાપી માં સ્વાગત।

Views: 132
0 0

Read Time:1 Minute, 40 Second

ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા ગુજરાત ૧૩ એપ્રિલ છપરા જિલ્લા થી નીકળી બિહાર ૧૧ રાજ્યમાં ફરી મહારાષ્ટ્ર વાપીમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આગમન થયું હતું જેનું વાપી સલવાવ ખાતે એમએમ હોમ્સ ખાતે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

1962 માં ભારત અને ચાઇના યુદ્ધમાં 120 જવાનો આહિર જવાનો માંથી 114 જવાનો શહીદ થયા હતા એમની યાદમાં આજરોજ વાપી ખાતે શહીદોને યાદમાં કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શહીદોને દેશમાં યાદ નથી કરતું જેને લઇને ઓલ ઇન્ડિયા યાદો મહાસભા ગુજરાત દ્વારા આ શહીદોની યાદમાં કળશ યાત્રાનો આયોજન કર્યું હતું.

આ કળશ યાત્રા શહીદોને યાદમાં દેશના 2૩ રાજ્યોમાં ફરી યા આહિર કુળને શહીદોની ઇતિહાસ વિશે જાણકારી આપી અને અવેરનેસ કરી રહ્યા છે જે હાલે 11 રાજ્યોમાં ફરી બીજા રાજ્યમાં નીકળશે

રેઝાગલા કલશ યાત્રા નેશનલ કો કનવિનયર સહ આયોજક અને મહીલા લીરીબેહન માધમ નેશનલ વુમન શેર કનિવયર કલશ યાત્રા આજે વાપી તાલુકા સલવાવ ગામ એમ એમ હોમસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહીં પ્રસ્થાન કરી સુરત થઈને બીજા રાજ્યોમાં આ કળશયાત્રા નીકળશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like