કલગામ ગૌ સેવા ગ્રૃપ ને ગાયોની સારવાર કરવા માટે જરૂરી મેડીકલ કીટ નુ ગંગાની કરનાર સંધ્યાગ્રૃપના શ્રીમતિ સંધ્યાબેન કોળી,શ્રી કાંતિભાઈ કોળી તથા તેઓના બન્ને સેવાભાવી સુપુત્રો એવા સ્મિતભાઈ,સ્નેહભાઈ નો ખૂબ ખૂબ આભાર।

કલગામ ગૌ સેવા ગ્રૃપ ને ગાયોની સારવાર કરવા માટે જરૂરી મેડીકલ કીટ નુ ગંગાની કરનાર સંધ્યાગ્રૃપના શ્રીમતિ સંધ્યાબેન કોળી,શ્રી કાંતિભાઈ કોળી તથા તેઓના બન્ને સેવાભાવી સુપુત્રો એવા સ્મિતભાઈ,સ્નેહભાઈ નો ખૂબ ખૂબ આભાર।
Views: 288
1 0

Read Time:2 Minute, 43 Second

માતાજી આપ સંધ્યા ગ્રૃપમા ના પરિવાર ને કિર્તિમાન યશસ્વી બનાવે તથા તેઓના પરિવાર ને દિર્ધાયુ આપે તેઓને સેવાકાર્યોમા હંમેશા જોડાઈ ને સ્વસ્થ તથા મસ્ત રહે તેવી શક્તિ અને ઉર્જા ભગવાન તેઓ ને આપે એવી પ્રાર્થના ..હર હંમેશ સમાજ અને સમાજના ના ઉત્થાન માટે તત્પર અને અનેક એવી સામાજીક પ્રવૃત્તિઓ કરતા અને સામાજીક કાર્યો મા સદાય દાન નવો પ્રવાહ વહેડાવનાર એવા સંધ્યા ગ્રૃપ ના માલિક શ્રીમતિ સંધ્યાબેન કોળી,કાંતિભાઈ કોળી તથા તેઓના સેવાભાવી બન્ને સુપુત્રો સ્મિતભાઈ અને સ્નેહભાઈ તથા પ્રશાંતભાઈ વિગેરે ઓ ને જ્યારે જાણકારી મળી હતી કે કલગામ ગૌસેવકો એક યુવાનો નુ એક મોટું ગ્રૃપ રસ્તે રખડતી અને પીડાગ્રસ્ત ઈજાગ્રસ્ત ગાયોની સારવાર સ્વરખર્ચે સ્વયંસેવકો બની યુવાનો પોતાના ખર્ચે ગાયો ની સેવા રાત દિવસ વરસતા વરસાદમાં પણ સેવાઓ કરી રહ્યા છે ત્યારે આવા કલગામના ગૌ સેવક ગ્રૃપ ને ગાયોની સેવાકાર્યો માટે જરૂરી દવાઓનો જથ્થો તથા જરૂરીયાત મુજબ ની મેડીકલ સામગ્રીઓ દાન આપી કલગામ ગૌસેવા ગ્રૃપમા યુવાનો ના ઉત્સાહ વધાર્યો અને આગામી દિવસોમાં પણ ગૌસેવા ગ્રૃપ કલગામને આવા સેવા કાર્યોમાં હરહંમશા મદદ ની ખાત્રી આપી હતી.ગાયોની સારવાર માટે મેડીકલનો જથ્થો અને દવાની સામગ્રીઓ દાન આપનાર સંધ્યા કેમિકલ્સ ના માલિક એવા ઉધ્ધોગપતિ શ્રી કાંતિભાઈ કોળી,શ્રીમતિ સંધ્યાબેન કોળી અને તેઓના બન્ને સેવાભાવી પુત્રો એવા સ્મિત કોળી,સ્નેહલભાઈ કોળી તથા આ સેવાકાર્યમા સહભાગી થનાર એવા પ્રશાંતભાઈ કોળી,સાગરભાઈ પટેલ ,દિપકભાઈ પટેલ, કનાડુના જતિનભાઈ પટેલ નો કલગામ ગૌ સેવા ગ્રૃપ ના તમામ યુવાનો દ્રારા તથા કલગામ ગામના સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ,ઉપસરપંચશ્રી રસિકભાઈ પટેલ દ્રારા સંધ્યાગ્રૃપ નવા સેવા કાર્ય બદલ આભાર વ્યકત કર્યો હતો..

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like