ઇન્ડિયા કંપની તરફથી કિસાન પ્રગતિ મેળો–2025ખેડૂતોને સશક્ત બનાવીએ, મહિલાઓને સક્ષમ કરીએએના માટે કિસાન પ્રગતિ મેળો–2025 યોજાઈ રહ્યો છે. આ મેળામાં ખેડૂતોના વિકાસ, આધુનિક ખેતીની જાણકારી તથા મહિલાઓના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે।

Views: 267
1 0

Read Time:1 Minute, 31 Second

આથી ગ્રામ પંચાયત ખેરડી ના તમામ ગ્રામજનોને જણાવવાનું કે તા :-15-12-2025 અને 16 /12/2025 ના રોજ સવારે 10.30 કલાકે પંચાયત કાર્યાલય ખેરડી ના પ્રાંગણ માં સિલોક્ષ ઇન્ડિયા કંપની તરફથી કિસાન પ્રગતિ મેળો–2025ખેડૂતોને સશક્ત બનાવીએ, મહિલાઓને સક્ષમ કરીએએના માટે કિસાન પ્રગતિ મેળો–2025 યોજાઈ રહ્યો છે. આ મેળામાં ખેડૂતોના વિકાસ, આધુનિક ખેતીની જાણકારી તથા મહિલાઓના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.મેળાની મુખ્ય પ્રવૃત્તિઓમાં કૃષિ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, બેન્કિંગ અને નાણાકીય ઉત્પાદનોની માહિતી, આધુનિક ખેતી યંત્રોની રજૂઆત, સ્વ-સહાય જૂથ (SHG) સ્ટોલ્સ અને વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત પરંપરાગત નૃત્ય અને નાટક,પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન (એવોર્ડ અને માન્યતા) તેમજ ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા છે તો તમામ ખેડૂત ભાઈઓએ સમયસર અને અચૂક હાજર રહેવા નમ્ર વિનંતી.તા-15 અને 16 ડિસેમ્બર 2025સ્થળ- નવું પંચાયત ઘર ખેરડીસમય – સવારે 10:30 કલાકે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like