વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા તારીખ: 01/01/2026 ના રોજ વાપી ઓવરબ્રિજને ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું છે ત્યારે એને ઢીલી કામગીરીને ધ્યાનમાં લઈને અને જે કોઈપણ કામગીરી બ્રિજ પર નથી થતું તેના કારણસર વાપી બ્રિજ ની (નજર ઉતારો ઓર પનોતી ભગાવો) કાર્યક્રમ રાખવામાં આવ્યું હતો।

Views: 299
1 0

Read Time:1 Minute, 16 Second

વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા તારીખ: 01/01/2026 ના રોજ વાપી ઓવરબ્રિજને ચોથું વર્ષ બેસવા જઈ રહ્યું છે ત્યારે એને ઢીલી કામગીરીને ધ્યાનમાં લઈને અને જે કોઈપણ કામગીરી બ્રિજ પર નથી થતું તેના કારણસર વાપી બ્રિજ ની (નજર ઉતારો ઓર પનોતી ભગાવો) કાર્યક્રમ રાખવામાં આવ્યું હતો।આ કાર્યક્રમમાં બ્રિજ ના પિલ્લરો પર નિમ્બુ મરચાં બાંધીને નારીયલ ફોડીને અને હાર ફુલ ચડાવીને નજર ઉતારવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતુંજેમાં જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગા, વાપી યુથ કોંગ્રેસ શહર પ્રમુખ વરુણ સિંહ ઠાકુર, વાપી નગરપાલિકા વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ, વલસાડ સેક્રેટરી ફરહાન બોગા, વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોરોડિનેટર અમિત કામલે, સાથે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %