કૌશિક હરીયા ટેકનીકલ સેંટરમાં પ્રવેશ ચાલુ છે।

Views: 455
2 0

Read Time:53 Second

કૌશિક હરીયા ટેકનીકલ સેંટરમાં પ્રવેશ ચાલુ છે.કૌશિક હરીયા ટેકનીકલ સેંટર ચણોદ કોલોની નાકા, સેલવાસ રોડ વાપી ખાતે ઓગષ્ટ ૨૦૨૨ ના નવા સત્રમાં N.C.V.T પેટર્નના ઇલેકટ્રીશીયન, વાયરમેન, ફીટર, વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન એડમીશન ચાલુ થયેલ છે. તો નવા સત્રમાં શરૂ થનાર N.C.V.T પેટર્નના વિવિધ ટ્રેડમાં વહેલા તે પહેલા ના ધોરણે એડમીશન લેવા માંગતા ધો. ૧૦ પાસ/નાપાસ ઉમેદવારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે ફોન નં. ૦૨૬૦-૨૯૬૦૪૬૦ પર સંપર્ક કરવો.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like