JCI વાપીએ 30મી નવેમ્બરે હોસ્પિટલ નિર્માયાના સહયોગથી BIC સેલોના કર્મચારીઓ માટે 01મી ડિસેમ્બર 2022ના આવનારા વિશ્વ એઇડ્સ દિવસના નિમિત્તે *એડ્સ જાગૃતિ શ્રેણી* સફળતાપૂર્વક હાથ ધરી હતી।

Views: 491
1 0

Read Time:58 Second

JCI વાપીએ 30મી નવેમ્બરે હોસ્પિટલ નિર્માયાના સહયોગથી BIC સેલોના કર્મચારીઓ માટે 01મી ડિસેમ્બર 2022ના આવનારા વિશ્વ એઇડ્સ દિવસના નિમિત્તે *એડ્સ જાગૃતિ શ્રેણી* સફળતાપૂર્વક હાથ ધરી હતી. કુલ 1000 કાર્યકરોએ 2 ભાગોમાં જાગૃતિ શ્રેણી માં હાજરી આપી હતી. નિર્મયા હોસ્પિટલના ડો. અંતીમાએ સાવચેતી કેવી રીતે રાખવી અને શું કાળજી લેવી તે અંગે સરસ રીતે સમજાવ્યું. આ કાર્યક્રમમાં જેએફએમ સીએ દીપિકા ગુટગુટીયા- પ્રમુખ જેસીઆઈ વાપી, જેજે નમ્રતા પંચાલ- જેજે ચેરપર્સન, ડો.શિવાંગી, નિર્મયા હોસ્પિટલના ડો.અંતિમાએ હાજરી આપી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like