કૌશિક હરીયા ટેકનીકલ સેંટર આઇ.ટી.આઇ ચણોદ કોલોની નાકા વાપી ખાતે વિશ્વ યોગ દિવસ।
કૌશિક હરીયા ટેકનીકલ સેંટર આઇ.ટી.આઇ ચણોદ કોલોની નાકા વાપી ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પતંજલિના યોગશિક્ષક શ્રીમતિ શીતલબેન દ્વ્રારા તથા આમંત્રિત શ્રી.હરેશભાઇ પેન્ટરના સહયોગથી યોગ દિવસની ઉજવણી કરેલ હતી તેમાં આઇ.ટી.આઇ ના તાલીમાર્થી તેમજ સ્ટાફ એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ તેમજ શ્રીમતિ શીતલબેન દ્વારા યોગ કરવાથી થતા લાભો વિષેની વિશેષ માહિતી આપી તાલીમાર્થીને યોગ્ય માર્ગદર્શન આપેલ જેથી તાલીમાર્થીમાં યોગ વિષેની જાગૃતિ મેળવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating