વાપી એસ.ટી ડેપો માં આજ રોજ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપી શાખા દ્વારા રક્ષા બંધન નો તહેવાર ઉજવવામાં આવેલ જેમાં વાપી ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જ મંસુરિભાઈ.એ.ટી. આઇ. ધનસુખ પટેલ . હેડમિકેનીક હિરલ રાઠોડ.જે. એ રજની ભાઈ તેમજ તમામ ડ્રાઇવર કંડકટર મિકેનીક હાજર રહી બહેનો પાશે રક્ષા બંધાવી હતી।
Average Rating