આજ રોજ તારીખ 29-08-2023 મંગળવાર ના દિને સવારે 11.00 કલાકે ખેરડી પંચાયત ના સરપંચ શ્રી યસવંતભાઈ આબન ઘુટીયા ના અધ્યક્ષતા માં માનનીય પ્રશાસકશ્રી દાદરા અને નગર હવેલી સેલવાસ અને દમણ અને દીવ ના સાત વર્ષ ના કાર્યકાળ દરમ્યાન પુર્ણ થયેલા કામોની સમીક્ષા કરવા એક “વિશેષ ગ્રામસભા” રાખવામા આવી હતી ।
આજ રોજ તારીખ 29-08-2023 મંગળવાર ના દિને સવારે 11.00 કલાકે ખેરડી પંચાયત ના સરપંચ શ્રી યસવંતભાઈ આબન ઘુટીયા ના અધ્યક્ષતા માં માનનીય પ્રશાસકશ્રી દાદરા અને નગર હવેલી સેલવાસ અને દમણ અને દીવ ના સાત વર્ષ ના કાર્યકાળ દરમ્યાન પુર્ણ થયેલા કામોની સમીક્ષા કરવા એક “વિશેષ ગ્રામસભા” રાખવામા આવી હતી ।જેમાં ખેરડી પંચાયત ના ચુટાયેલા પ્રતિનિધિઓ, ઉપ-સરપંચ, જીલ્લા પંચાયત સભ્યશ્રી અને આંગણવાડીના બહેનો, આશા વર્કશ બહેનો, ગામના આગેવાનો, SHG ગ્રુપ ની બહેનો, ખેરડી પંચાયત વિસ્તારના તમામ ગ્રામજનો આ વિશેષ ગ્રામસભામાં હાજર રહી માનનીય પ્રશાસકશ્રી નો ધન્યવાદ કરી ગ્રામસભા માં પધારેલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કરેલ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating