આજ રોજ વાપી શહેર/ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી નિમેષભાઈ વશીના ઓફિસ ખાતે તા.4.10.2023 ને બુધવાર નાં દિને બપોરે 1:00 કલાકે મીટિંગ યોજાઇ હતી।

Views: 415
1 0

Read Time:1 Minute, 47 Second

આજ રોજ વાપી શહેર/ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી નિમેષભાઈ વશીના ઓફિસ ખાતે તા.4.10.2023 ને બુધવાર નાં દિને બપોરે 1:00 કલાકે મીટિંગ યોજાઇ હતી.*જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વિક મકવાણા* મહામંત્રી શ્રી તરૂણ વાઘેલા, વલસાડ જિ. કોંગ્રેસ સમિતી ના પ્રમુખ દિનેશ પટેલ, માજી સાંસદ અને PCC નાં ઉપ પ્રમુખશ્રી કિશન પટેલ,વગેરે મોટી સંખ્યા માં હાજર હતા.(2) જેમાં વાપી શહેરનાં સંગઠના મુદ્દે અને લોકસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં દરેક કાર્યકર્તાઓને શાંતિપૂર્વક તેમના પ્રશ્નોને સાંભળવામાં આવ્યું અને આગળ સંગઠનને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવ્યું અને આગળ શહેર તાલુકામાં નવી સમીતીની રચના કરવામાં આવશે તેની બાયંધરી આપવામાં આવ્યું .(3).આ કાર્યકમમાં વાપી નગરપાલીકા સભ્યો,વિરોધપક્ષના નેતા,મહિલા પ્રમુખ, જિલ્લાના આગેવાનો,હોદેદારો, પ્રદેશના હોદ્દેદારો,તાલુકાના પ્રમુખો,હોદેદારો અને યુથ કોંગ્રેસનાં પ્રમુખ,હોદેદારો,માઈનોરીટી ના આગેવાનો,વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

You may also like