આજ રોજ તારીખ 08.10.23 નાં રોજ રાત્રિ નાં 08.07 વાગે મોટી પલસાણ જતી બસ માં ફરજ બજાવતા કન્ડક્ટર ની તબિયત અચાનક લથડતાં (ખરાબ) બસ માં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વાર 108 ને કોલ કરીને મદદ માગી।

Views: 365
1 0

Read Time:3 Minute, 30 Second

આજ રોજ તારીખ 08.10.23 નાં રોજ રાત્રિ નાં 08.07 વાગે મોટી પલસાણ જતી બસ માં ફરજ બજાવતા કન્ડક્ટર ની તબિયત અચાનક લથડતાં (ખરાબ) બસ માં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વાર 108 ને કોલ કરીને મદદ માગી।આ કોલ 108 વલસાડ જિલ્લા ની નજીકની એમ્બ્યુલન્સ શહુડા ને મળતા 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય ગાવિત ને મળતાં બને સાથી મિત્ર જરુરી સાધનો એકઠા કરી અને માર્ગદર્શન આપતા ની સાથે ઘટના સ્થળ પર જવા રવાના થયાં ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચી ને જોવા ઈ એમ ટી પ્રવિણ વણોલ દ્વાર જોવા મળ્યું કે એક ભાઈ (બસ કંડકટર ) જેમની આશરે ઉંમર 48 વર્ષ છે પેસેન્જર બસ ની પેસેન્જર સીટ અર્ધ બે ભાન અવસ્થા માં પડી રહેલ છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પેસાબ (urine)પણ કરી દીધેલ અને તેને ઉબકા પણ આવતા આ બધું જોઇ ને 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય ગાવીત જરૂરીવાઇટલ ચેક કરી ને જરુરી સારવાર આપિ ને બસ નાં ડ્રાઈવર અને બાજુ માં ઉભિ રહેલી પબ્લિક નાં મદદ થી 108 એમ્બ્યુલન્સ માં ખસેડવા માં આવ્યાં ત્યાર આ દર્દી ને ઓક્સિજન નુ પ્રમાણ બિલકુલ ઓછું હતું અને શ્વાસ લેવા માં ખુબજ તકલીફ પડતી હતી અને અર્ધ બે ભાન અવસ્થા માં હોવાથી આ દર્દી પૂરતા પ્રમાણમાં શ્વાસ પણ લહી સક્તું ન હતુ અને આ દર્દી ને બ્લડ પ્રેશર પણ વધારે આવતું હતું જેથી આ દર્દી ને air way cliyar કરી ને Air Way Menten કરેલ અને કુત્રીમ રિતે (BVM) દ્વાર શ્વાસ આપતા અને અમદાવાદ ફિજીસિયન નાં માર્ગ દર્શન હેઠળ જરુરી દવા અને સારવાર આપી ને નજીકની હોસ્પિટલ કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયેલ અને Dr દ્વારા કહેવામાં આવ્યું કે આ દર્દી ને સસ્પેકટેડ હાર્ટ અટેક (હદય નો હુમલો) હૉય સકે જેથી આ દર્દી ને કપરાડાસામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તેમ નાં હોવાથી આ દર્દી ને સારવાર આપતાં ની સાથે સ્ટેટ હૉસ્પિટલ ધરમપુર માં ખસેડવા માં આવ્યાં ત્યાર બાદ આં દર્દી નાં સગા સબંધી ને બસ નાં ડ્રાઈવર નાં મદદ થી દર્દી નાં સગા સબંધી ને કોલ કરી ને ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ માં બોલાવવા આવ્યાં આ બધી ઘટના ને લાગણી સિલ લેતા સગા સબંધી (દર્દી ની પત્ની અને બેટી) દ્વાર 108 એમ્બ્યુલન્સ એટ્લે કે Green Helth Sarvice દ્વારા ગુજરાત રાજ્ય માં ચાલતી 108 અને આ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા બંને કર્મચારી નો ખૂબ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો…..।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like