આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં Central vigilance Commission અંતર્ગત “observance of vigilance Awareness week 2023નો કાર્યક્રમ યોજાયો।
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં Central vigilance Commission અંતર્ગત “observance of vigilance Awareness week 2023નો કાર્યક્રમ યોજાયો।આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ માં observance of vigilance Awareness week 2023નો કાર્યક્રમ યોજાયો.જેમાં મુખ્ય અતિથિ રીજનલ પીએફ કમિશનર ક્લાસ વન અધિકારી શ્રી પ્રવીણ ગરવાલ તથા રીજનલ પીએફ કમિશનર ક્લાસ ટુ અધિકારી શ્રી હરીઓમ જૈસવાલ સર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર મુખ્ય અતિથિ એવા શ્રી પ્રવીણ ગરવાલ સરને ઇન્ચાર્જ આચાર્ય ડો. શીતલ ગાંધીએ પુષ્પો ગુચ્છ આપી સ્વાગત કર્યા હતા. તેમજ હરીઓમ જૈસવાલ સરને ડો.ગુંજન વશી દ્વાર પુષ્પો ગુચ્છ આપી સ્વાગત કર્યા હતા. યુવા પેઢીને ભ્રષ્ટાચાર અંગે જાગરૂકતા લાવા માટે વકૃત્વસ્પર્ધનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય ” say no to corruption, commit to the Nation”હતો. જેમાં પ્રથમ ક્રમે એસ.વાય.બીએડ ની તાલીમાર્થી તબાસુમ અંસારી, બીજા ક્રમે એફ.વાય. બીએડની તાલીમાર્થી પલક પટેલ અને ત્રીજા ક્રમે એફ.વાય. બીએડ ની તાલીમાર્થી ધ્રુવી રાઠોડ આવી હતી અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપિકા ડો.સારિકા પટેલ અને શ્રી પ્રવીણ ગરવાલા સર એ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા પૂજા સિદ્ધપુરા એ કર્યું હતું આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કોલેજ કેમ્પસનાં સર્વ આચાર્યોએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating