દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્ય તેમજ રાજ્ય કાર્ય કારીની શીલા વશી દ્વારા ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી ।
પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણજી.મહારાજ ના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા...