પારડી નગરપાલિકા વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓવર હેડ એચ.ટી. લાઈનો 13.64 કરોડ ના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણ કરવાનું ખાતમુહૂર્ત કર્યું।
મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પારડી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પારડી નગરપાલિકા વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓવર હેડ...