વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ ગૌરવ પ્રભાત સ્કોલર એકેડમી સેલવાસ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન માં અનેક શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓએ શાળાનુ પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ ગૌરવ પ્રભાત સ્કોલર એકેડમી સેલવાસ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું...