વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52મા યુથ ફેસ્ટિવલમાં કેબીએસ એન્ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિ।
વાપી: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુથ ફેસ્ટિવલમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિદ્યાર્થીઓએ રંગ...