“કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨”અંતર્ગત આજરોજ તારીખ ૨૩ જુન ૨૦૨૨ ના રોજ કપરાડા તાલુકા ના સુખાલા ગામે નિશાણા પ્રાથમિક શાળા સુખાલા ખાતે સચિવ સુશ્રી એલ.કે.વાઘેલા (સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર )ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો।
“કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨”અંતર્ગત આજરોજ તારીખ ૨૩ જુન ૨૦૨૨ ના રોજ કપરાડા તાલુકા ના સુખાલા ગામે નિશાણા પ્રાથમિક...