આજે અમે ઓશવાળ યુથ ટુડે એન્ડ ટુમોરોમાં એવા વ્યકિત વિશેષ નો પરિચય કરાવવા જઈ રહયા છીએ કે જેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. આ વ્યકિત એટલે બીજું કોઈ નહિં પરંતુ શ્રી ગોઈજ (જી. જામનગર) નાં રહેવાસી શ્રી શાહ હંસરાજ કચરા।
શાહ હંસરાજ કચરા ગામ – ગોઈજઆલેખન : શ્રીમતી કમળાબેન કાંતિલાલ હરિઆઆજે અમે ઓશવાળ યુથ ટુડે એન્ડ ટુમોરોમાં એવા વ્યકિત વિશેષ...