મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે CII ગુજરાતની Viksit Gujarat: Powering A Prosperous India થીમ સાથે અમદાવાદ ખાતે આયોજિત।
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં...