વાપી મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે તે હેતુસર તુરંત જ ચોમાસા દરમ્યાન નુકશાન થયેલ રસ્તાઓના પેચર્વકની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ।
વાપી મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે...