ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અમદાવાદ કચ્છ હાઇવે રોડ ચુલીગામ પાસે એક હોટલના પાર્કીંગમાં ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી લઇ જવાતો ગે.કા.ઇંગ્લીશ દારુ કી.રૂ.૮૭,૫૬,૪૦૦/-તથા અન્ય મુદામાલ મળી કૂલ કી.રૂ.૧,૦૭,૫૬,૪૦૦/- નો મુદામાલ પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર।
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ પ્રોહી-જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી...