સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સી બી એસ સી ના પ્રી સિનિયર અને ૧ થી ૭ ધોરણના બાળક બાલીકાઓ ને તા૧૫/૬/૨૩ ના રોજ ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં।
પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણ મહારાજ ના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ...