તા. ૨૦-૧૨-૨૦૨૫ ના રોજલાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીનીઓને (બાળકો ને)૨૦૦ નંગ જમવા માટે ની ડીશ તથા વાટકી ની જરૂરીયાત હોવાથી તા. ૨૦-૧૨-૨૫ ને શનિવારે સવારે ૧૨.૩૦ કલાકે આપવા માં આવેલ ।
તા. ૨૦-૧૨-૨૦૨૫ ના રોજલાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીનીઓને (બાળકો ને)૨૦૦...