વાપી મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણનું આયોજન કરી રહેલ છે।
આથી વાપી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો, સોસાયટીઓના રહીશો, એનજીઓ,મનપા વિસ્તારની તમામ શાળાઓ/કોલેજો/સરકારી કચેરીઓ તથા તમામ સ્વૈછીક સંસ્થાઓ વિગેરે તમામને જણાવતા આનંદ...