અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનસુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે અંદાજે રૂ. 526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ કરાવ્યો।દર વર્ષની જેમ આ વર્ષે...